સૌરાષ્ટ્ર યુનિ.ની બિનશૈક્ષણીક કાયમી જગ્યાઓ માટેની પરીક્ષાના નિઃશૂલ્ક તાલીમ વર્ગોની ઉદઘાટન કરી શરૂઆત કરાવતા કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભિમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બિનશૈક્ષણીક કાયમી જગ્યાઓ માટેની પરીક્ષાના નિઃશૂલ્ક તાલીમ વર્ગોની ઉદઘાટન કરી શરુઆત કરાવી હતી.

આ તાલીમ વર્ગમાં ૨૦૦ તાલીમાર્થીઓ દસ દિવસ નિઃશૂલ્ક તાલીમ લેશે.

આ પ્રસંગે સી.સી.ડી.સી. ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ, પ્રો. રાજાભાઈ કાથડ તથા વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Career Counselling & Development Centre (CCDC)

19-05-2022