સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બિનશૈક્ષણીક કાયમી જગ્યાઓ માટેની પરીક્ષાના નિઃશૂલ્ક તાલીમ વર્ગોની ઉદઘાટન કરી શરુઆત કરાવી હતી.
આ તાલીમ વર્ગમાં ૨૦૦ તાલીમાર્થીઓ દસ દિવસ નિઃશૂલ્ક તાલીમ લેશે.
આ પ્રસંગે સી.સી.ડી.સી. ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ, પ્રો. રાજાભાઈ કાથડ તથા વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.