Sanakt Nivarak Training Program (corona Care Taker)

સંકટ નિવારક તાલીમ કાર્યક્રમ* *(corona Care Taker)*

*રજિસ્ટ્રેશન ફોર્મ:* https://forms.gle/ABpTJ2s288qxgY4t7 

🏼 *મનોવિજ્ઞાન ભવન (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસીએશન (રાજકોટ), ગિરિરાજ હોસ્પિટલના ડોક્ટરો (રાજકોટ) અને ખ્યાતનામ ડો.કમલ પરીખ* દ્વારા કોઈપણ વિપરીત પરિસ્થિતિ માં એક વોરિયર્સ તરીકે કઈ રીતે પરિસ્થિતિ નો મુકાબલો કરવો તેના માટેની એક તાલિમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરમાં ત્રણ પાસાઓ પર ધ્યાન આપી તાલીમ આપવામાં આવશે 1 મનોસમાજિક 2 શૈક્ષણિક 3 ચિકિત્સકીય (શારીરિક) 

 *તાલીમના હેતુઓ* # એક મજબૂત માનવી સમાજને મજબૂત બનાવી શકે એ હેતુથી માનસિક સામાજિક મજબૂતી પ્રાપ્ત થાય એ હેતુ મુખ્ય # સમાજને મનોવૈજ્ઞાનિક, સામાજિક, શારીરિક સુદ્રઢ બનાવવાનો હેતુ # સમાજને એક મજબુત વોરિયર મળી રહેશે # શિક્ષક સમાજનો પાયો છે તો એ પાયો મજબૂત હોય તો સમાજ પણ મજબૂત બની શકે # સ્ટ્રેસ મેનેજમેન્ટ # સ્વ નિયંત્રણ # આત્મ વિશ્વાસનો વિકાસ # સ્વની ઓળખ 

🏼 *તાલીમના ફાયદાઓ* #કપરી પરિસ્થિતિમાં માનસિક વ્યવસ્થાપન # નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો # વ્યક્તિત્વ ની ઓળખ # સમાયોજન સાધવાની ક્ષમતામાં વધારો # સ્ટ્રેસ સામે લડવાની ક્ષમતામાં વધારો 

🏼 *તાલીમનો સમયગાળો* 30 જુલાઈ 2021થી 30 ઓક્ટોબર 2021 શુક્રવાર અને શનિવાર: સાંજે 5 થી 6 *(તાલીમ વર્ચ્યુલ રહેશે)* # તાલીમ ના અંતે એક નાની કસોટી જેમાં ગ્રેડ મુજબ સર્ટીફીકેટ 

🏼 *વધુ માહિતી માટે સંપર્ક:* *ડો.ધારા આર.દોશી* આસિસ્ટન્ટ પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 95742 79101 *વિપુલધવા, પ્રિન્સિપાલ* જય ઇન્ટરનેશનલ સ્કુલ 96382 89048 *મોનલ શુક્લા* કો ઓર્ડીનેટર, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસીએશન 99250 11305


Published by: Department of Psychology

30-07-2021