Rural Field Work Activities Photos-2023-24

સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ,રાજકોટ.

         સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું.સેમ.૨ માં અભ્યાસક્રમના ભાગરૂપે ગ્રામીણ ફિલ્ડવર્ક કરવાનું આવે છે. જેના ભાગરૂપે ૨૦૨૩-૨૪ માં સેમ.૨ નાં વિદ્યાર્થીઓને રાજકોટ નજીક આવેલા ગામડા ફાળવવામાં આવે છે. અહી વિદ્યાર્થીઓ દ્રારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેવીકે, વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરવા, જાગૃતિ ફેલાવવી, સ્વરછતાને લગતા કાર્યક્રમો કરવા,શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવી, વ્રુક્ષારોપણ નાં કાર્યક્રમો કરવા, વગેરે પ્રવૃતિઓ કરી લોકોમાં જાગૃતતા લાવવી તેમજ આયોજન કરતા શીખવું એ ખુબજ મહત્વની બાબત છે.

 Department of Social Work, Saurashtra University, Rajkot.

In the Department of Social Work, rural fieldwork comes as part of the curriculum in MSW Sem.2. As a part of which, in 2023-24 Sem.2 students are allotted villages near Rajkot. Here various activities are done by the students. Like, it is very important to inform people about various government schemes, to spread awareness, to organize programs related to self-care, to organize various competitions in schools, to do tree planting programs, etc.


Published by: Department of Social Work

29-05-2024