સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCDC દ્વારા આયોજીત RMC Clerk પરીક્ષાના તાલીમવર્ગોનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ કર્યું હતું.
આ પ્રસંગે CCDC ના કોઓર્ડીનેટર ડો. નીકેશભાઈ શાહ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by: Office of the Pro Vice Chancellor
06-01-2024
© 2024 Saurashtra University-Rajkot. All Rights Reserved