રાજકોટના પૂર્વ ટ્રેઝરી ઓફીસર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ આદરણીયશ્રી નરેન્દ્રભાઈ દવેની શુભેચ્છા મુલાકાત

રાજકોટના પૂર્વ ટ્રેઝરી ઓફીસર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ આદરણીયશ્રી નરેન્દ્રભાઈ દવે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

શ્રી નરેન્દ્રભાઈ દવે એ કુલપતિશ્રીને પુસ્તક અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ આદરણીયશ્રી નરેન્દ્રભાઈ દવેને પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ મહાનગરના સેવા પ્રમુખશ્રી ભરતભાઈ કુંવારીયા તથા ડો. મનીષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Office of the Vice Chancellor

26-04-2022