મનોવિજ્ઞાન ભવનની સ્થાપના 20/11/1989ના રોજ થયેલ. મનોવિજ્ઞાન ભવનની સ્થાપના લઈ
આજ સુધીમાં પ્રથમ વખત ભવનની પ્રવૃતિને કરન્ટ અફેર્સમાં સ્થાન મળેલ છે. મનોવિજ્ઞાન ભવનના નવનિયુક્ત અધ્યક્ષે 22/02/2019ના રોજ ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળો યોજાયો હતો. ગુજરાતમાં પ્રથમ ઘટના બની હોવાથી આ ઘટનાને કરન્ટ અફેર્સમાં સ્થાન પ્રાપ્ત થયેલ. મનોવિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે ભવનના અધ્યક્ષ ડૉ.યોગેશ જોગસણ, ડૉ. ધારા આર. દોશી, ડૉ. ડિમ્પલ જે. રામાણી, ડૉ. હસમુખ એમ. ચાવડા, તૌફીક જાદવ, ભાગ્યશ્રી આશરા અને અન્ય પૂર્વ વિધ્યાર્થીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી તેના ફળ સ્વરૂપે મેળાને કરન્ટ અફેર્સમાં સ્થાન મળેલ.