Professors and Students of Psychology Department Honored as a corona Worriers By Rajkot Collector

રાજકોટ જિલ્લા ક્લેક્ટર દ્વારા મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ જોગસણ અધ્યાપકો ડો. ધારા આર. ડોશી, ડો. ડીમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા તથા કાઉન્સેલિંગ સેન્ટરમાં કાર્યરત મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ તકે ભવનના અધ્યાપકોના  એક રાષ્ટ્રીય કક્ષાના  પુસ્તકનું

વિમોચન પણ કરવામાં આવ્યું હતું. 


Published by: Department of Psychology

17-10-2020