સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી રાજકોટ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીના વરદહસ્તે ખુલ્લી મુકવામાં આવેલ ગોકુલ હોસ્પિટલના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહિલા મોરચાના પ્રભારીશ્રી શ્રીમતી અંજલીબેન રુપાણી, મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગરના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, ગોકુલ હોસ્પિટલના ચેરમેનશ્રી ડો. પ્રકાશભાઈ મોઢા, ડો. કરમટા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.