આજ રોજ તારીખ 27/08/2019ના રોજ મનોવિજ્ઞાન ભવનમાં ડો. મહેશ પી. મહેતાના બે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના વાયવા યોજાયા હતા. જેમના વાયવા માટે વિદ્યાનગરથી ડો. સમીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભવનના અધ્યાપકો ડો. ધારા આર. દોશી, ડો. ડીમ્પલ જે. રામાણી, ડો. હસમુખ ચાવડા પીએન હાજર રહ્યા હતા. ઓપન વાયવામાં વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા હતા. સાથે સાથે બાહ્ય રેફરી અને અધ્યક્ષે પણ સંશોધનને લગતા પ્રશ્નો પૂછી સાચા અર્થમાં ઓપન વાયવા વોસી થયા હતા.