સમાજશાસ્ત્ર ભવન દ્વારા પીએચ.ડી. કોર્સ વર્ક દરમ્યાન વલ્લભવિદ્યાનગરથી આમંત્રણને માન આપી પ્રો. રમેશભાઈ મકવાણા સાહેબ વિદ્યાર્થીઓને પીએચ.ડી. ફિલ્ડ વર્ક તેમજ How to Use Theory in Research વિષય પર યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.. સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. જયશ્રી નાયક અને ભવનના પ્રદ્યાપક ડૉ. ભરત ખેર, ડૉ. રાકેશ ભેદી તેમજ ડૉ. મેઘરાજસિંહ જાડેજા સાહેબે આ કાર્યક્રમની જવાબદારી લીધેલી તથા પ્રો. વસાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા