માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એલએલ.એમના વિદ્યાર્થીઓની ન્યાય મંદિર, રાજકોટ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની મુલાકાત તા. 30/09/2023ના રોજ ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી તેમજજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી નંદાણીયા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન ડૉ. હિરેન ચગ દ્વારા કરવામાં આવેલું હતું.