NSS Program Officer & Volunteer Blood Donation Camp

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એન.એસ.એસ વિભાગ દ્વારા  આવી મહામારી ની કપરી પરીશ્થીતી માં એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર અને વોલીટીયર દ્વારા બ્લડ ડોનેસન નું આયોજન કરવામાં આવ્યું હતું જે બીર્દાવવા યોગ્ય છે.


Published by: NSS Section

22-04-2020