1. NSS ના સ્વયંસેવકો દ્વારા 65 વર્ષ થી ઉપરના વૃધ્ધોને પેંશન ખરાઈ ઘરે જઈને.
2. કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી
3. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , NSS યુનિટ 1 (ભાઈઓ)
4. કુલ 6 nss સ્વયંસેવકો
5. 1000+
આ સેવા થી વૃધ્ધો ને પેંશન ખરાઈ કરવા બેંકે જવું પડશે નહીં. જેથી કોરોના સંક્રમણ થી વૃધ્ધોને બચાવી શકાય.
હાલ આ કાર્યમાં કુલ છ સ્વયંસેવકો જોડાયા છે એક હજાર થી વધુ વુ્ધ્ધો ના ઘરે જઈ પેંશન અંગેની ખરાઈ કરાવવામાં આવે છે સૌરાષ્ટ્ યુનિ રાજકોટ અંતર્ગત કમાણી સાયન્સ અને પ્ તાપરાય આર્ટસ કોલેજના સ્વયંસેવકોની યુનિક કામગીરી બધા સ્વયંસેવકો તથા પિ્ ન્સિપાલ ડો .અતુલભાઈ પટેલ તથા પીઓ વિપુલભાઈ બાલધા ને ખૂબ ખૂબ અભિનંદન