ચોટીલા તાલુકાના પીપરાળી ગામમાં NSS મારફતે ગામના લોકો માં કોરોના ને લઈને જે ગલતફેમી અને વેક્સિન ને લીધે જે અફવાઓ ફેલાઈ રહી છે તે અફવાઓને દૂર કરવા માટે અને લોકોને યોગ્ય સલાહ મળી શકે અને તેઓની આ ગલતફેમી દૂર થઇ શકે તે માટે ગામવાસીઓને યોગ્ય સલાહ સુચના આપવામાં આવી. સાથોસાથ વેક્સિન લેવાથી શું શું ફાયદા થાય અને કોરોના થી કઈ રીતે બચવું તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
શ્રીમતી જે જે કુંડલિયા કોમર્સ કોલેજ, રાજકોટ
પ્રોગ્રામ ઓફીસર,
ડૉ એચ આર ભાલીયા
NSS VOLUNTEER
Chavda vishal