શ્રીમતિ જે જે કુંડલિયા કોમર્સ કોલેજ રાજકોટ, એન એસ એસ વિભાગ અંતર્ગત ગુરુપુર્ણિમાં નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું તેમાં કોલેજ નાં ટ્રસ્ટીશ્રી ડૉ અલ્પના બેન ત્રિવેદી, પ્રિન્સિપાલ ડૉ પ્રીતી બેન ગણાત્રા સાથે સાથે કૉલેજ સ્ટાફ પરીવાર, અને કૉલેજ નાં વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો, પ્રથમ, દ્વિતીય, અને ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ ને પ્રમાણપત્ર ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન કૉલેજ નાં પ્રોગ્રામ ઓફીસર ડૉ એચ આર ભાલીયા સાહેબે કરેલ હતું, જેમાં નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા, ગીત સંગીત, ભજન, જી. કે. વગેરે જેવી અનેક વિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું .