National Conference - 2022

આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ “Use of Artificial Intelligence In Online Education” વિષય ઉપર એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું  છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ (NEP-2020)  ની પ્રસ્તુતિ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના પ્રકલ્પો પૈકી એક પ્રકલ્પ ઓનલાઈન શિક્ષણ છે. તેમાં જણાવ્યા અનુસાર કૂલ અભ્યાસક્રમના ૪૦% અભ્યાસ વિદ્યાર્થીઓને ઓનલાઈન કરાવવાનો છે. આ નેશનલ કોન્ફરન્સમાં Artificial Intelligence (કૃત્રિમ બૌધીત્વ) નો ઉપયોગ ઓનલાઈન એજ્યુકેશનમાં કેવીરીતે ઉપયોગી થઇ શકે એ અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપશે અને સંશોધકો જ્ઞાનનું આદાન-પ્રદાન કરીને રોજબરોજના શિક્ષણ કાર્યમાં તેનો ઉપયોગ કરી શકશે.


Published by: Department Of Statistics

26-02-2022