સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. અને આ વિદ્યાર્થીઓને વીરડા વાજડી ગામ આપવામાં આવ્યું છે. જ્યાં સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થીની બહેનો જાય છે. ત્યાં શાળાની,પંચાયતની ઓફીસ, આંગણવાડી ની મુલાકાતે ગયા હતા.તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન અને લેકચરરશ્રી દર્શનાબેન પણ જોડાયા હતા.