સમાજકાર્ય ભવન ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.એમ.એસ.ડબલ્યું.સેમ.૨ ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે રૂરલ ફિલ્ડવર્કમાં જવાનું હોય છે. આ માટે તેમને ખીરસરા ગામ ફિલ્ડવર્ક માટે સોપવામાં આવ્યું હતું. સમાજકાર્ય ભવનના સાત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જાય છે. આ ભવનના વિદ્યાર્થીઓ જોટગીયા મિહિરભાઈ, ચાવડા કર્મરાજભાઈ, ચૌહાણ આસ્થાબેન,બગડા ભારતીબેન,સોલંકી નુતનબેન, ખરા મિતલબેન, અને વોરા અનિતાબેન છે.