સમાજકાર્ય ભવનમાં અભ્યાસ કરતાં સેમે.૧ નાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ નાં ભાગરૂપે મુલાકાત લેવા માટે સંસ્થાની મુલાકાત માટે જવાનું હોય છે તો તેમને રાજકોટ સ્થિત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ માં લી ગયેલા હતા.જેમાં તેમની સાથે ફિલ્ડવર્ક ઓફીસર શ્રી હિરલબેન જે.રાવલ ગયા હતા. અને સંસ્થાનાં કાર્ય થી પરિચિત શ્રી ભાવિનભાઈ કરાવ્યા હતા.