તા.૬.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને યુનિવર્સીટી રોડ પર આવેલ ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રીટાયર્ડ “સ્નેહ નિર્ઝર” ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં ઓફીસ માં ફરજ બજાવતા શ્રી વિજયભાઈએ વિદ્યાર્થીઓને સંસ્થા વિષે માહિતી આપી હતી. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.