M.S.W.Sem.I Visit at Shriji Gaushala Rajkot-(2024-25)

તા.૭.૧૦.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી વલ્લભી વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી ગૌશાળા ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને ટ્રસ્ટી શ્રી પ્રભુદાસભાઈ તન્ના દ્રારા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવેલ હતા.અને ગાય એ આપણા જીવનમાં કેટલી ઉપયોગી છે તેની જીણવટ પૂર્વકની જાણકારી આપી હતી.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી શ્રી હિરલબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની  કુ.યામિનીબેન દ્રારા આભાર વિધિ કરવામાં હતી.  


Published by: Department of Social Work

07-10-2024