M.S.W.Sem.I Visit at Shri Sanklap - Just for Thelasimia

તા.૧૭.૮.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી સંકલ્પ –જસ્ટ ફોર થેલેસેમિયા ટ્રસ્ટ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને કો-ઓર્ડીનેટર શ્રી નેહલભાઈ દવે દ્રારા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી ચાંદનીબેન અને શ્રી હિરલબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની  કુ.મહેશભાઈ મકવાણા દ્રારા આભાર વિધિ કરવામાં હતી.


Published by: Department of Social Work

17-08-2024