M.S.W.Sem.I Visit at Pujit Rupani Memorial Trust 2023-24

તા.૪.૮.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને શ્રી શીતલબા દ્રારા માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને આપી શકે. અને ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ડો.પી.વી.પોપટભાઈ ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

04-08-2023