M.S.W.Sem.I Visit at Observation Home (2024-25)

તા.૧૩.૦૯.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન હોમ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને અધિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મકવાણાસર દ્રારા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી કુ.જયેશભાઈ  દ્રારા આભાર વિધિ કરવામાં હતી.


Published by: Department of Social Work

13-09-2024