તા ૨૩.૯.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને ગોંડલ રોડ પર આવેલ ૧૧૫ વર્ષ જૂની કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને શ્રી પ્રભાબેન દ્રારા બાલાશ્રમની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી. હાલમાં એમ.એસ.ડબલ્યું.સેમે.૩નાં બે વિદ્યાર્થીની બહેનો ત્યાં ફિલ્ડવર્ક માટે પણ જાય છે.ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન હતા અને શ્રી ચાંદનીબેન સાથે ગયા હતા .અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.