M.S.W.Sem.I Visit at District Women and Child Office- Rajkot (2024-25)

તા૧૬.૧૦.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરીની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને દહેજ પ્રતિબંધ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી  અને શ્રી જેવીનાબેન  દ્રારા સંસ્થામાં ચાલતી વિવિધ કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્રારા ચાલતી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા..આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા  હતા અને કુ.દેવાન્ગીબેન કે જેઓ ત્યાં ફિલ્ડવર્કમાં જતા હતા તે પણ આવેલ હતા. છેલ્લે મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની  કુ.રાઠોડ મિતલબેન ડી. દ્રારા આભાર વિધિ કરવામાં હતી.


Published by: Department of Social Work

16-10-2024