M.S.W.Sem.I Visit at District Child & Women Department and Women Protection HomeRajkot

તા.૨૮.૭.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ અને નારી સંરક્ષણ ગૃહ રાજકોટ  ,  ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા. જ્યાં દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સોનલબેન રાઠોડ અને શ્રી જેવીનાબેન માણાવદરિયા એ માહિતી આપી હતી. જેથી વિદ્યાર્થીઓને આ કચેરી માં ચાલતી  ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય અને ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ માહિતી ત્યાના લોકોને આપી શકે. અને ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

28-07-2023