M.S.W.Sem.I Student visit at Town Primary Education Commitee

સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું. સેમે.૧ નાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગરૂપે નાગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , રાજકોટ ખાતે લઈ ગયા હતા. જ્યાં અમોને ત્યાના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિત હતા . અને તેઓએ સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી . તેમજ તેમની સાથે ભવનમાં ફરજ બજાવતા ફિલ્ડવર્ક ઓફીસર શ્રી હિરલબેન રાવલ અને ડો.પ્રિતેશભાઇ પોપટ સાથે ગયા હતા. અને છેલ્લે વિદ્યાર્થીની બહેને આભાર માન્યો હતો.


Published by: Department of Social Work

06-01-2022