M.S.W.Sem.I Student Visit at GOPAL Snacks Pvt.Ltd. Dt.5/1/2022

સમાજકાર્ય ભવનનાં એમ.એસ.ડબલ્યું. સેમે.૧ નાં વિદ્યાર્થીઓ મુલાકાત માટે ગયા હતા.ગોપાલ સ્નેક્સ પ્રા.લી.નાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રી હિરલબેન દવે એ સંપૂર્ણ માહિતી આપી હતી અને તેમની સાથે ભવનમાં ફિલ્ડવર્ક ઓફીસર શ્રી હિરલબેન રાવલ સાથે ગયા હતા.


Published by: Department of Social Work

05-01-2022