M.S.W.Sem. I ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ નાં ભાગરૂપે એજન્સી વિઝીટ માં જવાનું હોય તો તેઓ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે મુલાકાત માટે ગયા હતા.તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન અને અધ્યાપક શ્રી ડો.પ્રિતેશભાઈ અને ચાંદનીબેન જોડાયા હતા.