M.S.W.Sem.I agency Visit At District Child Protection Unit

તા.૪.૮૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા બાળ સુરક્ષા એકમની  કચેરીમાં  મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી ભાવીશાબેન  દ્રારા વિવિધ યોજનાકીય  માહિતી આપી હતી. આ જ સંસ્થામાં ભવનના એમ.એસ.ડબલ્યું. સેમ.૩ નાં વિદ્યાર્થી ફિલ્ડવર્ક માં જાય છે.  ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ તથા ચાંદનીબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

04-08-2022