M.S.W.Sem.I Agency Visit at Bhixuk svikar kendra

તા.૨.8.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા સમાજ સુરક્ષા સંચાલિત ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર  કે જે કાલાવાડ રોડ પર સ્થિત છે ત્યાંની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી તેજપાલસિંહ દ્રારા માહિતી પૂરી પાડી હતી. તેઓએ  સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા  હતા. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

02-08-2022