M.S.W.Sem.I Agency Visit (2022-23) at Madhav Foundation Trust

તા.૬.૮૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટની  મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટીશ્રી દ્ક્ષાબેન  દ્રારા સંસ્થામાં ચાલતી વિવિધ  પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી. આ જ સંસ્થામાં ભવનના એમ.એસ.ડબલ્યું. સેમ.૩ નાં વિદ્યાર્થીની બે બહેનો  ફિલ્ડવર્ક માટે જાય છે.  ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ તથા દર્શનાબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

06-08-2022