તા.3.૮.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ ઓફ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, સંકલ્પ – જસ્ટ સેન્ટર ફોર થેલેસેમિયા રાજકોટની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં સેન્ટર કો- ઓર્ડિનેટરશ્રી નેહલભાઈ દવે એ વિદ્યાર્થીઓને તેઓની સંસ્થા વિષે માહિતગાર કર્યા હતા. નેહલભાઈ પોતાને પણ થેલેસેમિયા હોવા છતાં તેઓ તેમની ફરજ ખુબજ સારી રીતે બજવે છે, ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને પ્રિતેશભાઈ તથા ચાંદનીબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.