M.S.W.Sem.I (2022-23) agency visit at Mentally Retired Children Home

તા.૨.8.૨૦૨૨ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને જીલ્લા સમાજ સુરક્ષા સંચાલિત માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ કે જે કાલાવાડ રોડ પર સ્થિત છે ત્યાંની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.જ્યાં વિદ્યાર્થીઓને શ્રી અભિજીતભાઈ મકવાણા કે જેઓ ત્યાં ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓએ  સંસ્થા માં ચાલતી પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા  હતા.અને આ જ સંસ્થામાં ભવનના એમ.એસ.ડબલ્યું. સેમ.૩ નાં વિદ્યાર્થીની બહેનો મહેશ્વરીબેન અને રસીલાબેન  ફિલ્ડવર્ક માં જાય છે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન જોડાયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

02-08-2022