M.S.W.Sem.1 Visit at Child Welfare Committee (2024-25)

તા.૦૩.૦૯.૨૦૨૪ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને બાળ કલ્યાણ સમિતિ(CWC) ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને ચેરમેન  તરીકે ફરજ બજાવતા અને સમાજકાર્ય ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મુલાકાતી અધ્યાપક શ્રી ડો.પ્રિતેશભાઈ પોપટ દ્રારા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકે. ભવન માટે ગૌરવની વાત કહી શકાયકે ત્યાં ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દવે મીતભાઈ કાર્યરત છે. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા  હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી કુ.સુમિતાબેન  દ્રારા આભાર વિધિ કરવામાં હતી.

 


Published by: Department of Social Work

03-09-2024