M.S.W.Sem-1 Student Visit at Employment Office Rajkot

તા.૧૨.૯ ૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને રોજગાર કચેરી, બહુમાળી ભવન લઈ ગયા હતા. ત્યાં વિદ્યાર્થીઓને શ્રી સી.જે.દવે સર દ્રારા કચેરીની માહિતી આપવામાં આવેલ હતી.ત્યારબાદ કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા શ્રી રાજેશભાઈ ચૌહાણ દ્રારા રોજગાર કચેરી
અંતર્ગત ચાલતી યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 

ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા હતા. 

મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

12-09-2023