શ્રી સંકલ્પ –જસ્ટ ફોર થેલેસેમિયા ની મુલાકાત લેતા M.S.W.Sem-1 ના વિદ્યાર્થીઓ

તા.૬.૧૦.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી સંકલ્પ –જસ્ટ ફોર થેલેસેમિયા ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. જ્યાં અમોને શ્રી નેહલભાઈ દવે દ્રારા માહિતગાર કરવામાં આવેલ હતા.

આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે તેઓ આ સસ્થામાં કઈ કઈ પ્રવૃત્તિ ચાલે છે તેના વિષે ત્યાના લોકોને માહિતી આપી શકશે.

ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા હતા. 

મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

06-10-2023