સમાજકાર્ય ભવનમાં એમ.એસ.ડબલ્યું. સેમે.૧ માં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓને એમ.એસ.ડબલ્યું.સેમે.૩ નાં વિદ્યાર્થીઓએ તેમનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચાંદલો કરી અને મીઠું મોઢું કરાવી સ્વાગત કર્યું હતું. અને વિવિધ રમતો પણ રમાડી હતી. આ પ્રસંગે ભવનના ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી ડો.આર.એમ.દવે અને ભવનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.