M.S.W. Sem.I Agency Visit at Nagar Prathmik shikshan smiti Rajkot

M.S.W.Sem. I ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ નાં ભાગરૂપે એજન્સી વિઝીટ માં જવાનું હોય તો તે વિદ્યાથીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ  ખાતે મુલાકાત માટે ગયા હતા. અને ત્યાં ચેરમેન શ્રી તરીકે ફરજ બજાવતા શ્રી અતુલભાઈ પંડિત દ્રારા માહિતગાર કરવામાં આવ્યા હતા . તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન સાથે ગયા હતા.


Published by: Department of Social Work

22-07-2022