M.S.W.Sem. I ના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ નાં ભાગરૂપે એજન્સી વિઝીટ માં જવાનું હોય તો તે વિદ્યાથીઓને સ્પે.હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે મુલાકાત માટે લઈ ગયા હતા. અને ત્યાં પ્તરોબેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી રાજાણી જયેશભાઈ દ્રારા માહિતગાર કરવામાં આવ્યા હતા . તેમની સાથે ભવનમાંથી ફિલ્ડવર્ક ઓફિસર શ્રી હિરલબેન અને અધ્સાયાપક શ્રી ડો.પ્રિતેશભાઈ સાથે ગયા હતા.