તા.૧૨.૯ ૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને મજુર અદાલત, બહુમાળી ભવન લઈ ગયા હતા. ત્યાં કેવા પ્રકારના કેસો આવે છે અને કેવી રીતે પ્રકિયા થાય છે તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન અને શ્રી ચાંદનીબેન ગયા હતા.
મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.