તા.૨૯.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. શ્રી પ્રભાબેન ભેસદડિયાએ વિદ્યાર્થીઓને સંસ્થા વિષે માહિતગાર કર્યા હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ
ઉપયોગી નીવડશે.ત્યાં અને ભવનમાંથી એમ.એસ.ડબલ્યું.સેમ.૩ નાં વિદ્યાર્થીઓ કુ.વાઘેલા પારૂલબેન અને કુ.વાણવી રુચીતાબેન અહિ ફિલ્ડવર્ક માટે આવે છે. તેઓ પણ અમારી સાથે જોડાયા હતા.વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ અને શ્રી ચાંદનીબેન ઈસલાણીયા ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.