તા.૨૦.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા કચેરી સંચાલિત ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, રાજકોટ ની મુલાકાત કરવા માટે લઈ ગયેલા હતા.
જ્યાં ગોવિંદભાઈએ માહિતી આપી હતી. ભવનમાંથી વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન ગયા હતા.
મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.