બાલાજી વેફર્સ પ્રા.લી.વાજડીની મુલાકાત લેતા M.S.W. SEM-1 ના વિદ્યાર્થીઓ

તા.૨૬.૯.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને બાલાજી વેફર્સ પ્રા.લી.વાજડી ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. શ્રી જાદવ ભરતભાઈ , શ્રી બોઘરા મયુરભાઈ, શ્રી મીતેશભાઇ, અને શ્રી ભૂમીબેન પરમાર કે તેઓ સમાજકાર્ય ભવનના જ વિદ્યાર્થીઓ હતા અને હાલ તેઓ એચ.આર. મેનેજર તરીકે જુદી જુદી ફરજ બજાવે છે તેમના દ્રારા વિદ્યાર્થીઓને કંપની વિષે અને કર્મચારીઓને અપાતી સગવડતાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે.વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ ગયા હતા. મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.


Published by: Department of Social Work

26-09-2023