mask Distribution on campus

કોવિડ-19 મહામારીથી લોકોને બચવા માટે અને તેનાથી સાવચેત રહેવા અને રાખવાના હેતુસર તારીખ 20/03/2020ના રોજ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ તરફથી યુનિવર્સિટી કેમ્પસ પરના વર્ગ 3 અને 4ના ક્ર્મચારીઓ ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. 


Published by: Department of Psychology

20-03-2020