માનવ અધિકાર કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ માંજરીયા દ્વારા "Human Rights and Value Education" તથા ડૉ. હિરેન ચગ દ્વારા "Human Rights and Constitution of India" વિષય ઉપર સેમીનારમાં સંબોધન કર્યું હતું.

શ્રીમતી. આર. ડી.ગાર્ડી કોલેજ ઓફ એજ્યુકેશન, હરીપર પાળ ખાતે બી.એડના વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ માંજરીયા દ્વારા "Human Rights and Value Education" તથા ડૉ. હિરેન ચગ દ્વારા "Human Rights and Constitution of India" વિષય ઉપર સેમીનારમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના શ્રી શૈલેષભાઈ દવે તેમજ અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Published by: Department of Human Rights & IHL

14-10-2023