પ્રો. ડૉ. બી. એલ. શર્મા સાહેબ જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર કાયદા ભવનના ભૂતપૂર્વ અધ્યક્ષશ્રી અને રાજસ્થાનની IASE યુનિવર્સિટીના કુલપતિશ્રી તેમજ જુદાજુદા રાજ્યોની વિવિધ યુનિવર્સિટીમાં કુલપતિશ્રી તરીકે છ વખત ફરજ બજાવી ચૂકેલા પ્રો. ડૉ. બી. એલ. શર્મા સાહેબનું ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા દ્વારા સ્વાગત કરવામાં આવેલું તથા પ્રો. શર્મા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મૂલ્યવાન શિક્ષણ ઉપર વ્યાખ્યાન આપવામાં આવેલું તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ભવનના આસિ. પ્રોફેસર ડૉ. હિરેન ચગ તથા ભવનના વિદ્યાર્થી નીલરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવેલું.