સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા, પ્રાધ્યાપકશ્રી ડૉ. રાજેશભાઈ દવે, ડૉ.હિરેન ચગ તથા ભવનના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેને મોમેન્ટો ભારતીય બંધારણનું આમુખ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.